¡Sorpréndeme!

નિવૃત્ત ઈજનેર બન્યા ખેડૂત : પ્રવૃત્તિમય રહેવા શરુ કરેલી પ્રાકૃતિક ખેતી કરાવે છે લાખોની કમાણી

2025-04-18 0 Dailymotion

મહુવાના વાછાવડ ગામના ખેડૂત પ્રદિપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ પ્રવૃતિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને આજે તેઓ ખેતીમાંથી કમાણી પણ કરી રહ્યા છે.